wrongsubtitles

insta: @subtitleswrong

Grid View
List View
  • wrongsubtitles 35w

    चलो चलते हे।

    चलो चलते हे, चलो चलते हे,
    सुबह सूबह कि बाते,
    पुरानी रातो वाली यादे भुलाके,
    आगे ज़रा बढते हे,
    चलो चलते हे, चलो चलते हे।

    वो मिलना बिछडना चलता रहेता था,
    पास दूर जाना, होता रहता था।
    लगता था एसा, होते रहेगा,
    साथ हमारा, बना हि रहेगा,
    कदम हमारे हम बढ़ाते रहेंगे,
    रासता अपनी तरह से बनता रहेगा,
    तब हि किसी बात पे,
    एक धुंधली सी रात मे ,
    रासता हमारा अलग हो गया,
    दिलने कहा ठीक हे, ये तो होना हि था,
    अब चलो चलते हे,
    कोई ओर मंज़ील ढूंढते हें।

    चलो अब चलते हे, चलो अब चलते हे।
    ©नि:शब्दचिंतन

  • wrongsubtitles 35w

    ચા

    ઠંડુ ઠંડુ મોસમ અને ગરમ ગરમ ચા,
    આમા જ તો છે જીવનની દરેક મઝા.

    સ્થિર જીવનમા એ લાગણીનો ઉભરો,
    ભિન્જ્વતી ભાવનાની એ સુંદર બિંદુઓ,

    એ બળવાન વંટોળિયો અને ઉકળતી ચા,
    એકમેકને સ્પર્શતા ઠંડી ગરમીના મોજા,
    સુચવે છે કઈક તમેં ક્યારેય સમજ્યા ?

    ભલે ઍ ચા લાલ થાય કે એ વંટોળિયો વિફરે,
    ઠારતા નથી કોઈ કોઈને, બાંધતા નથી કોઈ કોઈને.

    ઍ પ્રેમ છે જે બાંધતો નથી, રોકતો નથી, થોભતો નથી,
    નથી કહેતો તારો સ્વભાવ બદલ, નથી કહેતો વિરોધ ના કર.
    બસ કહે છે જે તુ છે એ બની મારા સાથે ચલ.

    ભલે ઍ અથડાય છે પણ સમાઈ જાય છે એક બીજામા,
    ત્યારે જ તો સુગંધ રહિ જાય છે એમના પ્રેમની હવામા.

    સ્વતંત્રતા પ્રેમ છે, બાંધે એ તો ગઠબંધન.
    ©નિ:શબ્દચિંતન

  • wrongsubtitles 36w

    Stories

    Picture is beautiful with mixed colors in it. Right ?

    Similar to a Picture, our life is beautiful with mixed stories in it. Stories are the situations and emotions you gone through.

    Every minute one story ends and another begin. Every story has its own emotions, facts and expressions.

    There is only one similarity in them. It ends at a certain point in life and you can't do anything... Just wait for a new story to begin...
    ©wrongsubtitles

  • wrongsubtitles 49w

    Gujarat Model:
    Total Population: 6.27 Crores

    Total cases: 6625
    Percentage of population : 0.0106%

    Total tests: 95191
    Percentage of Population: .0.1518%

  • wrongsubtitles 49w

    Kerala Model:
    Total Population: 3.48 Crores

    Total Cases: 503
    Percentage of population: 0.001%

    Total Tests: 35171
    Percentage of population: 0.1011%

  • wrongsubtitles 49w

    What we don't Store ?

    Gujaratis are used to store wheat, Rice and Pulses. But which grocery a gujarati don't store ?

    1. Flour - you can not eat bare wheat ofcourse. And not everyone have flour mill at home.

    2. Oil and ghee- how can you cook without oil and ghee ?

    3. Salt, baking soda, suger, turmeric and spices - will you be able to eat food without these ? For kind information summer is the time when everyone used to store it. But right now they are not able to store.

    4. Beans - what if the beans get over ?

    These are only few which is included in groceries. These are not luxurious items. These are the items which are required to live. If any of this item is not available. Definently we will have wheat but we won't be able to eat.

    #openthegroceriesAMC

  • wrongsubtitles 50w

    I don't know why some People are so worried of lockdown being wealthy enough to live.

    You have done enough work, Now God has given you time to enjoy the wealth you've created.

    Just stay at home, Stay safe.
    ©wrongsubtitles

  • wrongsubtitles 58w

    જીવન

    કેમ કરીને જીવવું છે જીવન?
    ઈચ્છાઓ અને વાસના જેમા જીવંત,
    એ જ માટીનુ યંત્ર લઈને, ભાવનાની ઊર્જા સાથે,
    સંબંધની રમત રમતા, આપણે સજીવન,
    કેમ કરીને જીવવું છે જીવન?
    લક્ષ્ય છે તારુ મોક્ષનુ, જીવન એક લોભ છે,
    ઈશ્વર છે જ્ઞાનનો સાગર, જ્ઞાનથી જ મોક્ષ છે.

    મુઢ બની સાંભળતો રહ્યો, આ જ્ઞાનની સુંદર કલ્પનાઓ,
    જ્ઞાની નિ:શબ્દને પુછે, શું સમજ્યો તુ શાસ્ત્રોનો અર્થ ?નિ:શબ્દ કહે અજ્ઞાની છુ હુ આ જ્ઞાન ક્ષેત્રમા,
    શાસ્ત્રનુ જ્ઞાન અપાર,
    શું કામ વિચારુ કેમ કરીને જીવવું,
    જ્યારે ઈશ્વર મારુ કર્મ છે અને જીવન મારો મોક્ષ.

    ©નિ:શબ્દચિંતન

  • wrongsubtitles 58w

    રેહવા દે

    તારે લિપસ્ટિક કે લાલીની ક્યા જરુર છે,
    તારુ સુંદર સ્મિત જ પુરતુ છે,
    રેહવા દે, તુ આવી જ બરોબર છે.

    વધારે સમજદાર બનવાની જરુર નથી,
    મારા માટેનુ તારુ ગાંડપણ જ બરાબર છે,
    રેહવા દે, તુ આવી જ બરોબર છે.

    બધા સામે ભલે તુ સહન કરવાનુ નાટક કરતી હોય,
    પણ મારા જોડે તારો ગુસ્સો જ બરોબર છે,
    રેહવા દે, તુ આવી જ બરોબર છે.

    ભલે તુ કોઈની સામે મનનુ ના બોલતી હોય,
    પણ મારા સાથે મન મુકીને બોલવાની આદત જ બરોબર છે.

    શું કામ ખોટી મેહનત કરે છે સુધરવાની,
    રેહવા દે ને, તુ બગડેલી જ બરોબર છે.
    ©નિ:શબ્દચિંતન

  • wrongsubtitles 59w

    When a mob attack muslims:
    Hindu group beaten muslim.
    Bollywood will create chaos and Show Muslims as victims.

    When Muslim group target Hindus:
    One mob attack another mob.
    No one will come to defend them.
    Bollywood will try to save Muslims.

    This hypocrisy is disastrous.