Grid View
List View
  • vishalrachchh_vira 6w

    "વ્યથાની વાત"

    મારો મોંઘેરો ખજાનો એ લૂંટી ગયા બદમાશો, મને કહેશો કે શું ગુનો છે મારો?
    મલમ મળ્યા શારીરિક ઘાવને, માનસિક પરિતાપની દવા ક્યાં, મને કહેશો કે શું ગુનો છે મારો?
    નરાધમ, પાપી, દુષ્ટો, મારી આત્માને મારનાર હત્યારાઓ, મને કહેશો કે શું ગુનો છે મારો?
    અત્યાચાર તમારો એક ઘડી ભૂલી પણ શકું, પણ સમાજનો આ રોજનો દુરાચાર, મને કહેશો કે શું ગુનો છે મારો?
    સ્ત્રી હોવાની સજા મળી કે પછી કળિયુગ હોવાનો નમૂનો, મને કહેશો કે શું ગુનો છે મારો?
    શરીર તૂટ્યું, આ મન તૂટી પડ્યું ને ખૂટી પડ્યા મારા આ રુદનના ડૂસકાંઓ, મને કહેશો કે શું ગુનો છે મારો?
    નહીં વળતર કે નહીં જોઈતો સજાનો હુકમ મારે, મુક્તિ જોઈએ આ વિચારોના વમળમાંથી, મને કહેશો કે શું ગુનો છે મારો?
    પ્રાર્થના ઓ ઈશ્વર કે આપે એમને સ્ત્રી અવતાર આવતા ભવે,ને પૂછે એ જ પ્રશ્ન કે મને કહેશો કે શું ગુનો છે મારો?

    ©vishalrachchh_vira

  • vishalrachchh_vira 11w

    #Soulchat

    Your perception creates everything. Everything else does not exist.

    ©vishalrachchh_vira

  • vishalrachchh_vira 11w

    #પ્રેમ_જ_સત્ય

    આમ આટલું આટલું કર્યે ક્યાં છૂટકો છે,
    આ પ્રેમ છે થોડી કંઈ ડોશીમાનો સુટકો છે!!
    ©vishalrachchh_vira

  • vishalrachchh_vira 11w

    Illusion

    Everything and everyone's life is glorious and beautiful unless and until you find the truth!!


    ©vishalrachchh_vira

  • vishalrachchh_vira 11w

    આ ક્યાંક પહોચવાના મૃગજળને ખાળી શકાય એટલે ઘણું,
    જ્યાંથી નીકળ્યા હતા ત્યાં પાછું પહોંચી શકાય એટલે ઘણું!!


    ©vishalrachchh_vira

  • vishalrachchh_vira 12w

    જેટલું લખાયું છે એનાથી વધુ છૂટ્યું છે,
    દિલ દર્પણ ક્યાં છે તો પણ તૂટ્યું છે!
    ©vishalrachchh_vira

  • vishalrachchh_vira 170w

    Be relaxed.
    God is driving your vehicle.
    He won't put any damn trash into your life and that too for whole life.
    He will definitely give you what is right for you and you are right for what!
    #Soulchat
    ©vishalrachchh_vira

  • vishalrachchh_vira 171w

    એમ જ નથી રહી ગઈ લાગણીની ફસલ વણઉગેલી,
    વાદળો ત્યાં પણ હતાં કેટલાક વરસ્યા વિનાનાં.
    #Soulchat

  • vishalrachchh_vira 171w

    You can not serve everyone, rather go for optimum!!!