• the_king_of_ocean 45w

    સ્વપ્ન ન જડે ત્યાં સુધી...✨

    Read More

    ઘોંઘાટ નું બહાનું કરી તમે 'સાદ' ના દીધો

    નહીતર 'હાથવગી' રાખી હતી ઇચ્છા મેં રોકાઈ જવાની.