• vishalrachchh_vira 16w

    #પ્રેમ_જ_સત્ય

    આમ આટલું આટલું કર્યે ક્યાં છૂટકો છે,
    આ પ્રેમ છે થોડી કંઈ ડોશીમાનો સુટકો છે!!
    ©vishalrachchh_vira