• _aarya 46w

    થોડા શબ્દોનાં સથવારે
    ઘણું બધું કેહવું છે મારે,

    ફક્ત તારા સ્મરણનાં સથવારે
    ઘણું બધું જીવવું છે મારે.
    ©_aarya