મળવાનો એ સમય ને અંતે ના મળવાનું એ કારણ,
નજીવું એકનું રિસાવું ને થોડુંક બીજાનું મનાવવા નું તારણ,
સીધે-સીધું સંબંધમાં એકમેક ને ના પોરવિયાં,
પણ સમય આપી વધુ માં વધું હ્દયથી એમને પારખીયાં...
મિત્ર તુજ જેવો હું બીજ મા ક્યાં થી પારખી શકું...
ખરેખર,આ સફર...સફર હું કેમ ભૂલી શકું ?
©_mari_kalam_
#bestofmine
15 posts-
_mari_kalam_ 190w
*આ સફર...સફર હું કેમ ભૂલી શકું ?* ✒✒
We're born alone, we live alone, we die alone. Only through our love and friendship can we create the illusion for the moment that we're not alone.
Love and friendship exclude each other.
#safar #friendship #love #happiness #evenings #moments #bestfriends #livetogether #foreverbond #bestpersonoflife #repsect #♥ #lifestory #bestofmine
Follow me on instagram @_mari_kalam_10 0 3_mari_kalam_ 190w
*આ સફર...સફર હું કેમ ભૂલી શકું ?* ✒✒
We're born alone, we live alone, we die alone. Only through our love and friendship can we create the illusion for the moment that we're not alone.
Love and friendship exclude each other.
#safar #friendship #love #happiness #evenings #moments #bestfriends #livetogether #foreverbond #bestpersonoflife #repsect #♥ #lifestory #bestofmine
Follow me on instagram @_mari_kalam_બધાં કિસ્સા કરતાં ખાસ હતી આ અનોખી વાત,
સ્વિકાર્યુ જે હતું એ, નહોતો કર્યો કદી પક્ષપાત,
સૂર મૈત્રીભાવ નો છલકાવી માન આપવાનું ના ચૂક્યાં,
તેઓ અલગ રહીને પણ મુજ થી વિખૂટા નહોતા પામ્યાં...
દૂર હોવા છતાં જેને નજીક મહેસૂસ કરી શકું...
આ સફર...સફર હું કેમ ભૂલી શકું ?
©_mari_kalam_5 0 1_mari_kalam_ 190w
*આ સફર...સફર હું કેમ ભૂલી શકું ?* ✒✒
We're born alone, we live alone, we die alone. Only through our love and friendship can we create the illusion for the moment that we're not alone.
Love and friendship exclude each other.
#safar #friendship #love #happiness #evenings #moments #bestfriends #livetogether #foreverbond #bestpersonoflife #repsect #♥ #lifestory #bestofmine
Follow me on instagram @_mari_kalam_ટચૂકડાં સંવાદ ને નાની અમથી રકઝક,
મન ના પીટારે છે આવી ઘણી તસવીરોની રમઝટ,
દેખાવે તો હતી એ બેજોડ મિત્રતાની વાવણી,
પણ થશે પાકની સિઝન માં અવશ્ય પ્રેમ ની જ લણણી...
લણણી એવા પાક ની જે બીજે ક્યાંય ન કરી શકું...
આ સફર...સફર હું કેમ ભૂલી શકું ?
©_mari_kalam_6 0 1_mari_kalam_ 190w
*આ સફર...સફર હું કેમ ભૂલી શકું ?* ✒✒
We're born alone, we live alone, we die alone. Only through our love and friendship can we create the illusion for the moment that we're not alone.
Love and friendship exclude each other.
#safar #friendship #love #happiness #evenings #moments #bestfriends #livetogether #foreverbond #bestpersonoflife #repsect #♥ #lifestory #bestofmine
Follow me on instagram @_mari_kalam_સાથ,સોગંદ,સહકાર,પ્રેમ અને વિશ્વાસરૂપી મોતીઓની માળા,
નાના સ્વપનોથી ગૂંથાયેલી આ મોટી અમૂલ્ય કિમતી હારમાળા,
ભૂતાળથી ઘણે જ દૂર ને આવ્યા ભાવી ની થોડેક પાસ,
વર્તમાન માં સંગાથે જીવી ને મેળવ્યો આ નવો જ ભાશ...
એવું જીવન હું બીજે ક્યાં જીવી શકું...
આ સફર...સફર હું કેમ ભૂલી શકું ?
©_mari_kalam_5 0 1_mari_kalam_ 190w
*આ સફર...સફર હું કેમ ભૂલી શકું ?* ✒✒
We're born alone, we live alone, we die alone. Only through our love and friendship can we create the illusion for the moment that we're not alone.
Love and friendship exclude each other.
#safar #friendship #love #happiness #evenings #moments #bestfriends #livetogether #foreverbond #bestpersonoflife #repsect #♥ #lifestory #bestofmine
Follow me on instagram @_mari_kalam_ઠોકરોની પગદંડીમાં ઘવાયેલ હતાં બે પારેવાં,
એકમેક નો હાથ ઝાલી ઘણા આગળ છે તરી આવ્યાં,
કદી એક એ સાચવ્યું બીજાનું નાજુક હાસ્ય,
તો કદી બીજા એ આપ્યું એક ને નવું જ આયુષ્ય...
લેણ દેણ ની આ રીત હું બંધ ન કરી શકું...
આ સફર...સફર હું કેમ ભૂલી શકું ?
©_mari_kalam_5 0 1_mari_kalam_ 190w
*આ સફર...સફર હું કેમ ભૂલી શકું ?* ✒✒
We're born alone, we live alone, we die alone. Only through our love and friendship can we create the illusion for the moment that we're not alone.
Love and friendship exclude each other.
#safar #friendship #love #happiness #evenings #moments #bestfriends #livetogether #foreverbond #bestpersonoflife #repsect #♥ #lifestory #bestofmine
Follow me on instagram @_mari_kalam_કડવી રાતોને હતી એ હળવી સવારની દેન,
અંતર ના તૂફાન પર યશ ની આ અમૂલ્ય ભેટ,
સાથ કદી ના વિખૂટો પડે એવા છે આ પગલાં,
માની લ્યો માત્ર હરખનો જ પ્રકાશ છે આભમાં...
પગલાં એવા જે કદી છોડી ન શકું...
આ સફર...સફર હું કેમ ભૂલી શકું ?
©_mari_kalam_5 0 1_mari_kalam_ 190w
*આ સફર...સફર હું કેમ ભૂલી શકું ?* ✒✒
We're born alone, we live alone, we die alone. Only through our love and friendship can we create the illusion for the moment that we're not alone.
Love and friendship exclude each other.
#safar #friendship #love #happiness #evenings #moments #bestfriends #livetogether #foreverbond #bestpersonoflife #repsect #♥ #lifestory #bestofmine
Follow me on instagram @_mari_kalam_ઈશ્વરનું ગૂંથાયેલું આ અલગ જ કાપડ છે,
હેતરૂપી તાંતણાનું અનોખું જ દ્રશ્ય છે,
મિત્રતાની શાલ માં પ્રેમ નું અલગ જ વાત્સલ્ય છે,
પટોળું દેખાવનું નહીં પણ આજીવન સાથ નું રહસ્ય છે...
ભલે આ રહસ્ય હું ન શોધી શકું પણ...
આ સફર...સફર હું કેમ ભૂલી શકું ?
©_mari_kalam_7 0 1_mari_kalam_ 190w
*આ સફર...સફર હું કેમ ભૂલી શકું ?* ✒✒
We're born alone, we live alone, we die alone. Only through our love and friendship can we create the illusion for the moment that we're not alone.
Love and friendship exclude each other.
#safar #friendship #love #happiness #evenings #moments #bestfriends #livetogether #foreverbond #bestpersonoflife #repsect #♥ #lifestory #bestofmine
Follow me on instagram @_mari_kalam_શરૂઆતની હળવી વાતો ને વાતો માં છુપાયેલી લાગણીઓની ભરમાર,
મન નું મન માં મળવું ને દિલ માં થઇ કઈક અલગ જ હરકત અપાર,
કહેવાને માત્ર પણ નથી ભર્યું એ પ્રેમનું એક પગલું ,
પણ મિત્રતાથી ઘણું આગવું હતું આ મીઠું ડગલું...
ડગલું એવું ભર્યું જે કાયમ નિભાવી શકું...
આ સફર...સફર હું કેમ ભૂલી શકું ?
©_mari_kalam_6 2 2_mari_kalam_ 190w
*આ સફર...સફર હું કેમ ભૂલી શકું ?* ✒✒
We're born alone, we live alone, we die alone. Only through our love and friendship can we create the illusion for the moment that we're not alone.
Love and friendship exclude each other.
#safar #friendship #love #happiness #evenings #moments #bestfriends #livetogether #foreverbond #bestpersonoflife #repsect #♥ #lifestory #bestofmine
Follow me on instagram @_mari_kalam_સમી સાંજે શિયાળાની એ પહેલી હતી મુલાકાત,
જ્યાં અંતરમાં દબાયેલી હતી કઈક મૂંઝવાયેલી વાત,
નજર સમક્ષ ઊભો એ પડછાયાનો ભાશ,
આજે પણ એ નજરાણું છે ઘણું જ ખાસ...
નજરાણું એવું જેનો કોઈ મોલ ના આંકી શકું...
આ સફર...સફર હું કેમ ભૂલી શકું ?
©_mari_kalam_6 0 1_mari_kalam_ 190w
*આ સફર...સફર હું કેમ ભૂલી શકું ?* ✒✒
We're born alone, we live alone, we die alone. Only through our love and friendship can we create the illusion for the moment that we're not alone.
Love and friendship exclude each other.
#safar #friendship #love #happiness #evenings #moments #bestfriends #livetogether #foreverbond #bestpersonoflife #repsect #♥ #lifestory #bestofmine
Follow me on instagram @_mari_kalam_આ સફર...સફર હું કેમ ભૂલી શકું ?
©_mari_kalam_6 0priyasharmapoetry 190w
You never know when
the person who loves
you the most backfires
upon you...
©theauthenticcreations✍13 0VisRi
When they said look at yourself.
I was looking at you.
Cz.
That doesn't make big difference❣
©visri011912 0quotestagram_poem 211w
Girl
Great - In giving
Intelligent - enough to keep toxic people away
Reliable - you can trust me with your secrets
&
Lovely - I know how it feels to be unloved so I won't do that to you.
©diawrite12 0 3quotestagram_poem 211w
All You Need
She is a wild fire,
But not a destroyer
Her flames are holy,
Like, we worship truly.
Her heart is little dumb,
Always ready to succumb,
Others problems and needs
Knowing, where it leads.
She believes in serving,
Without even thinking
She makes herself available,
For every person---deniable.
She knows the world
And what it can hold
Where you underestimate,
Her powers starts to levitate.
©diawrite27 0 3quotestagram_poem 211w
Choosing myself
I am waiting for the day when I will learn to choose myself, free of every guilty feeling.
©diawrite